• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના લીંબુડા ગામે મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરાઇ*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે વરિષ્ઠ મતદાતા ઓ ને આગામી ચૂંટણીમાં મતદાન કરવા પત્ર પાઠવ્યા છે..

 

લીંબુડા ગામે આજ રોજ વરિષ્ઠ મતદાતાઓને ને આગામી ચૂંટણીમાં મતદાન કરવા પત્ર પાઠવવામાં આવ્યા છે. લીંબુડા ગામના વરિષ્ઠ મતદાતાઓને જોડિયા મામલતદાર શ્રી અને TDO જોડિયા દ્વારા રૂબરૂ મુલાકાત કરી ને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા યુવા મતદારો ને પણ મતદાન નો અવસર ન ચૂકવા પ્રેરિત કરવા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ પત્ર પાઠવ્યા હતા……

 

Related posts

કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે 108 સેવાને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરાઈ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માં કે નામ ના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબી જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હિલના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment