• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: જીએસટીવી ના યુવા પત્રકાર ચંદ્રેશ ઓવધવિયાનો આજે જન્મદિવસ*

મોરબી તારીખ 21 આજરોજ જીએસટીવી ના પત્રકાર,મોરબી તાલુકા ભાજપ મિડીયાસેલ ના પ્રમુખ,તેમજ સિબી એન્ટરપ્રાઇઝના મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રેશભાઇ ઓધવીયાનો જન્મદિવસ જીએસટીવી ના માધ્યમથી મોરબી શહેર અને જિલ્લાના અનેક પ્રશ્નોને વાચા આપનાર ચંદ્રેશભાઇ નો જન્મદિવસ નિમિત્તે ચો મેરે થી શુભેચ્છા અભિનંદન ની વર્ષા થઈ રહી છે અને ચંદ્રેશભાઇ નો જન્મદિવસ નિમિત્તે સીબી એન્ટરપ્રાઇઝ દ્વારા આલા ફ્રેશ જ્યુસ નું લોન્ચિંગ કરવામાં આવશે

Related posts

*જોડિયા તાલુકાના હડિયાણા કન્યા શાળા માં વિદ્યાર્થીનિઓ દ્વારા વેશભૂષા સાથે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*જામનગર એસ ટી વિભાગ ના નિયામક ની મુલાકાત લેતાં એસ ટી મજદૂર સંધ*

Hello Morbi

*જોડીયા રેફરલ હોસ્પિટલ ખાતે 20 બેડ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment