• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પાકું 𝐑𝐂𝐂 પેચ વર્ક કરાવતા કોર્પોરેટરશ્રીઓ.*

*મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પાકું RCC પેચ વર્ક કરાવતા કોર્પોરેટરશ્રીઓ.*

*રાત્રી ના ૪ વાગ્યા સુધી માં કામ પૂર્ણ કરાવી વિસ્તાર ના લોકો ની સુખાકારી પ્રત્યે કટીબદ્ધતા પ્રદર્શિત કરતા કોર્પોરેટરશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો.*

મોરબી વોર્ડ નં-૭ ના સંલગ્ન વિસ્તાર પંચાસર રોડ ના ખુણા થી સુપર ટોકીઝ સુધી ના વિસ્તાર માં માથા ના દુખાવા સમાન મસમોટા ખાડા ના પ્રશ્ન ને નિવારવા વોર્ડ-૭ ના કોર્પોરેટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા તથા સ્થાનિક આગેવાન ધીરેન્દ્રભાઈ ઠાકર, ડાયાભાઈ સોનગ્રા, મોહસીન ભાઈ,ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓ દ્વારા પાક્કુ RCC પેચ વર્ક નું કાર્ય મહાનગરપાલીકા ના અધિકારીઓ તથા કર્મચારીઓ ની મદદથી હાથ ધરવા માં આવ્યુ હતુ. વિસ્તાર ના લોકો ની સુખાકારી તેમજ સુવિધા માટે હરહંમેશ કટીબદ્ધ એવા વોર્ડ નં-૭ ના કોર્પોરેટરશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ રાત્રી ના ૪ વાગ્યા સુધી કામ કરાવી કામ પૂર્ણ કરાવ્યુ હતુ.

Related posts

*HELLO MORBI:નૈમિષ સેજપાલ દ્વારા) ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ*

editor

*મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજ ના આગેવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરી માં ભાજપ નાં જોડાયા.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબિશન ના ગુના સંડોવાયેલ ઇસમ ને પાસા એકટ હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment