• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પરના પુલ નીચે અજાણ્યા પુરુષની લાશ મળીવારસદારોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો*

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ અજાણ્યા પુરુષ ઉ.વ. આશરે ૩૫, તા.૨૯/૧૦/૨૦૨૨ રોજ મોરબી મહેન્દ્રડ્રાઈવ રોડ પર આવેલ પુલ પરથી નીચે પડતા શરીરે તથા માથામાં ઈજા થતા મરણ ગયેલ હોય અને મરણ જનારની લાશનું સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે પી.એમ. થઈ ગયેલ છે. મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.

 

મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૩૫ વર્ષનો મરણ જનારની લાશ ઉપર કાળા કલરનો આખી બાયનો શર્ટ તથા માથે કાળા મોટા વાળ છે તથા નિચે ક્રીમ કલરનું પેંન્ટ પહેરેલ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી પી.બી.ઝાલાના મો.નં.૯૧૦૬૭૩૦૦૦૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટરશ્રી એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.

Related posts

*જોડીયા પંથક માં કેનાલ માંથી પાણી સંગ્રહ કરી તળાવ ભરવા ખેડૂતો દ્વારા મિટિંગ યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી મામલતદારશ્રી દ્વારા સન્માન કરાયું*

editor

*HELLO MORBI NEWS: મોરબી:માન્યામાના આવે પણ નવયુગ સુપ્રીમો કાંજીયા સાહેબે વર્ગ 4 ના કર્મચારીઓ ને નિઃશુલ્ક યાત્રા કરાવી*

editor

Leave a Comment