• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઝૂલતા પુલ દુર્ઘટના ના સ્વગતોના સ્વજનોને ૨૪ કલાકમાં ચાર ચાર લાખની સહાય વહીવટી તંત્ર દ્વારા ઘરે પહોંચાડવામાં આવી હતી*

ઝુલતો પુલ દુર્ઘટના સ્વગતોના સ્વજનોને

૨૪ કલાકમાં જ ૪-૪ લાખની સહાય ચુકવવામાં આવી

 

વહિવટી તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને ચેક પહોંચાડવામાં આવ્યા

 

માહિતી બ્યુરો, મોરબી

મોરબીમાં ઝુલતો પુલ તૂટવાના કારણે અનેક લોકોના નિધન થયા છે. આ દુર્ઘટનાના પગલે સરકાર દ્વારા ૨૪ કલાકમાં ૪-૪ લાખની સહાયની રકમ જમા કરાવવાની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે. જેના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને તમામ મૃતકોના સ્વજનોને ચેક અર્પણ કરી દેવામાં આવ્યા છે.

૨૪ કલાકમાં મુખ્યમંત્રી રાહત ફંડામાંથી ૪-૪ લાખના સહાયના ચેક અર્પણ કરી સરકારે તેમની લોકો પ્રત્યની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ કામગીરી કરી તલાટી-મંત્રીઓ દ્વારા મૃતકોના સ્વજનોને ઘરે ઘરે ચેક પહોંચાડવામાં આવ્યા છે

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ*

editor

*જિલ્લાના ટુ વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*મોરબી માં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા હોદ્દેદારોની વરણી સાથે સેવાકીય કાર્ય કરી શકે તેવા સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ*

Hello Morbi

Leave a Comment