• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકોને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રખાયો*

પડધરી તારીખ 2 કાર્યકર્તા બંધુઓ

દુઃખ સાથ જણાવવાનું કે મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામા મુત્યુ પામેલ મૃતકો ના આત્માને પરમ શાંતિ મળે તે માટે પડધરી ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલ આ કાર્યક્રમમા તમામ કાર્યકરો ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ સામાજીક આગેવાનો રાજકીય આગેવાનો સહકારી આગેવાનો સરપંચો એ ઉપસ્થિત રહેવા અપિલ છે નોંધ:: પક્ષના બેનર ખેસ કે ટોપીનો ઉપયોગ કરવો નહીં

પડધરી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ હેરમા મહામંત્રી છગનભાઈ શ્રી મુકેશભાઈ

સ્થળ: પ્રગટેશ્વર મહાદેવ મંદિર પડધરી

તારીખ:૨/૧૧/૨૦૨૨ બુધવાર

સમય: બપોર પછી -૪- વાગ્યે

Related posts

*ધ્રોલના મજોઠ ગામે સરમરીયા દાદા અને બાપા સીતારામ ની જગ્યાએ ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમમાં કરાયા*

Hello Morbi

*ગુજરાત સરકાર સ્વાસ્થય વ્યવસ્થાનાં નામે ખાડે ખાડે ગઈ છે:AIMIM*  

Hello Morbi

*HELLO MORBI:જોડીયા ની ૬ વર્ષ ના માસુમ બાળકી એ રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

editor

Leave a Comment