• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ*

મોરબી તા ૧૧ ગુજરાત પ્રદેશ કોંગી અગ્રણી, ગુજરાત માલધારી મહાપંચાયત ઉપપ્રમુખશ્રી, તેમજ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ મોરબીના ટ્રસ્ટી શ્રી અને લોકસેવા માટે હંમેશા તત્પર રહેતા લડાયક અને આક્રમક પ્રતિભા ધરાવતા આગેવાન રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતા કદાવર અને વફાદારની છબી ધરાવતા શ્રી રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે ચોમેરે થી શુભેચ્છા અભિનંદન ની વર્ષા તેમના મોબાઈલ નંબર ૯૦૯૯૮ ૧૧૧૧૧ પર થઈ રહી છે

Related posts

*વાંકાનેરના લિંબાળા ના મુસ્લિમ સરપંચ અષાઢી બીજ નિમિત્તે વૃક્ષો રોપણ કર્યું*

Hello Morbi

*જલોત્રા નિવાસી ધર્મપ્રેમી અને સેવાભાવી સમુબેન રાવળ નું દુખદ અવસાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજવી અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબનો આજે જન્મ દિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

Leave a Comment