• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના જાંબુડા સી એચ સી હોસ્પિટલ માં સેવા આપનાર ને સન્માનિત કરાયા*

આજ રોજ જામનગર જિલ્લાના અને તાલુકાના જાંબુડા ગામે CHC હોસ્પિટલમાં કોવિડ 19 દરમ્યાન હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર ખોલવામાં આવેલ હતું. તે દરમ્યાન હોસ્પિટલમાં દાખલ દર્દી ઓને અને તેમના સગા ઓને ભોજન ની વ્યવસ્થા શ્રી ઉમા વિધા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. સંકુલ ના કેમ્પસ ડાયરેકટર શ્રી ગીરઘરભાઈ પનારા કરેલ છે. અને અન્ય જરૂરીયાત ની વસ્તુ ઓની વ્યવસ્થા ઓની દાતાઓ દ્વારા કરવામાં આવી. જેના ભાગ રૂપે આજે CHC હોસ્પિટલ ખાતે જામનગર ના SDM શ્રી અક્ષય બુડાણીયા..ડો. દીપતિબેન જોષી ના અધ્યક્ષ સ્થાને દાતાઓ નું સત્કાર સમારંભ અને સન્માન પત્ર SDM ના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.સમીર પાન્ડે.. ડો.સુરભિ પાંન્ડે.. ડો.અક્ષય સુતરિયા.. ડો નિધીબેન લકકડ..ડો.ભાવિકાબેન કાનાણી.ડો.હેતલબેન વરૂ..ડો.રાકેશ ગુપ્તા.. ડો.હિરલબેન રામાનુજ. અને ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ અને અન્ય ગ્રામજનોએ મો8સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા……

શરદ એમ.રાવલ.. હડિયાણા.

Related posts

*રાજકોટ ચાલતી ભાગવત સપ્તાહ માં મોરબીના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા નરેન્દ્ર બાપુ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*જોડિયાના જીરાગઢ ગામ ના પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો*

Hello Morbi

Leave a Comment