• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબીના ટુ વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG તથા ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૨૫/૧૧/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૨૫/૧૧/૨૦૨૨ થી તા.૨૭/૧૧/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૭/૧૧/૨૦૨૨ થી તા.૨૯/૧૧/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. તા.૨૯/૧૧/૨૦૨૨ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. ઉપરાંત બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઇને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ – પ્રતિભાને પ્રેરણા આપતું મંચ, સફળતાની નવી ઓળખ!*

editor

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *મોરબી જિલ્લાના દિવ્યાંગ ૩,૯૬૦ તથા ૮૦ વર્ષ ઉપરની ઉમરના ૧૩,૨૫૦ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવશે*

Hello Morbi

Leave a Comment