• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં ૨.૩ની તિવ્રતાનો ભૂકંપ નો આંચકો નોંધાયો*

મોરબી : *તા ૨૦ મોરબોમાં ગઈકાલે સાંજે ૫:૩૦ કલાકે ભૂકંપ નો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા ૨.૩ની રહી છે. આ ભૂકંપનું એપી સેન્ટર મોરબીથી 7 કિમિ જ દૂર નોંધાયું છે*

 

*મોરબીમાં કાલે સાંજે અચાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે અમુક લોકોએ તેની અનુભૂતિ કરી હતી. તો અમુક લોકોને તેની અસર વર્તાઈ ન હતી આ ભૂકંપ સાંજે 5:20 કલાકે આવ્યો હતો. આ અંગે મોરબી જાણવા મળેલ વિગત મુજબ ભૂકંપનું એપી સેન્ટર મોરબીથી ૭ કિમિ નોર્થ નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા ૨.૩ની નોંધાય છે*

Related posts

*HELLO MORBI:આગામી શુક્રવાર તા.૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ની અગત્ય ની બેઠક યોજાશે.*

editor

*મોરબીનાં જાણીતા યુવા પત્રકાર રફીક અજમેરી નાં નાના ભાઈ રજાક અજમેરી નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

Leave a Comment