• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: સુપ્રસિદ્ધ શ્રી બાવળવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું ભવ્ય આયોજન*

*મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ રાજુભા જાડેજા દ્વારા ભવ્ય આયોજન:* *મહેન્દ્રનગર ડ્રાઇવ રોડ પર અશોકાલયનો ઢાળ ઉતરતા ભોઈના ડેલા પાસે આવેલ બાવળ વાળી મેલડી માતાજીના સુપ્રસિદ્ધ મંદિર ખાતે આવતીકાલે તારીખ 27 11 2022 ને સોમવારના રોજ મેલડી માતાજીના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં સવારે 9:15 કલાકે માતાજીનું ફુલેકું ધામધૂમ પર્વક નીકળશે અને રાત્રે 9:30 કલાકે ડાક ડમર નો કાર્યક્રમ યોજાશે જેમાં જીતેન્દ્રભાઈ કિશોરભાઈ રાવલદેવ તેમજ પંચના ભુવાઓ માતાજીના રાસ,છંદ, અને ગરબાની રમઝટ બોલાવશે આ 24 કલાક યોજાનાર માતાજી ના માંડવા ના આયોજન મા શ્રી બાવર વાળી મેલડી માતાજી ગ્રુપ તેમજ લત્તાવાસીઓએ ભારે જહેમત મત ઉઠાવી રહ્યા છે ભક્તજનોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે*

Related posts

*HELLO MORBI:મોરબીની જાંબુડીયા ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી મહાશ્રમદાન અભિયાનમાં જોડાયા*

editor

*ટંકારા: મોરબી ઝુલતાપુલ માં બનેલી દુર્ઘટના ને પગલે ટંકારા ખાતે જલારામ જયંતી નિમિતના દરેક કાર્યક્રમમાં મફુક રખાયા છે*

Hello Morbi

*નવા કરબોજ વગરના જામ્યુકોનું 612 કરોડનું બજેટ મંજૂર*

Hello Morbi

Leave a Comment