• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના ટીંબડી પાટિયા પાસેથી થી દેશી તમંચા સાથે એક શખ્સ ને ઝડપી પાડતી મોરબી એસ ઓ જી ની ટીમ*

મોરબી : તા ૨૮ મોરબી એસઓજી ટીમે ટીંબડી પાટિયા નજીકથી મોરબી પંચાસર રોડ ઉપર રહેતા ફ્રૂટના વેપારીને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી બાતમીને આધારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા સાબિર ઉર્ફે ટાઇગર મેમણ કાસમભાઈ કાસમાણી ઉ.૨૩ નામના ફ્રૂટના વેપારીને રૂપિયા ૫૦૦૦ની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના પત્રકાર રફીક અજમેરી ના પુત્ર રેહાનનો આજે જન્મદિવસ*

editor

*ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડશે મોરબીના યુવાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વ શાંતાબેન ઉમિયા શંકર દોશી પરિવાર તેમજ સરોજબેન પ્રફુલભાઈ દોશી મોરબી પ્રેરીત નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજશે*

editor

Leave a Comment