• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ૬૫-મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે પટેલના સમર્થનમાં આવતીકાલે બાઈક અને કાર રેલી નું આયોજન*

૬૫-મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર *શ્રી જયંતીલાલ જે.પટેલના* સમર્થનમાં તારીખ : 29-11-2022,મંગળવારના રોજ મોરબી શહેર ના વિવિધ વિસ્તારમાં *બાઇક અને કાર રેલીનું* આયોજન કરેલ છે. તો આ *પરિવર્તન સંકલ્પ યાત્રા* માં સૌ મિત્રો, યુવાનો, મતદાર ભાઈઓ તથા બહેનો કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો વધુ માં વધુ સંખ્યા માં પધારવા હાર્દિક આમંત્રણ છે.

 

તારીખ : 29-11-2022,મંગળવાર

સમય : બપોરે 12:30 કલાક થી શરૂ 

સ્થળ : ઉમિયા આશ્રમ મહેન્દ્રનગર થી કાર્યાલય

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ.*

editor

*મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહેતા પરિવારના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment