• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પંચાયત કચેરી માં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું*

શરદ એમ.રાવલ.. હડિયાણા…આજ રોજ જોડિયા તાલુકા પચાયત કચેરીમાં તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી જેન્તિભાઈ એચ.સોરઠીયા વય મર્યાદા ના કારણે નિવૃત થતા તેમના વિદાય પ્રસંગે હડિયાણા ગામના પત્રકાર અને હાલમાં જ જોડિયા તાલુકા ભાજપના મીડિયા સેલ કન્વીનર શ્રી શરદ એમ.રાવલ જેન્તિભાઈ એચ.સોરઠીયા ના કાર્યકમમાં બેરાજા ગામે ફરજ બજાવતા અને હડિયાણા ગામ ના રહેવાસી તલાટી કમ મંત્રી શ્રી મૌલિક બી. બાભવા ના વરદ હસ્તે શ્રી શરદ એમ.રાવલ ને પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા હતા…..

 

Related posts

*HELLO MORBI:મોરબી ના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના હોદેદારોની નિમણુંક*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

Leave a Comment