• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચમાં સાફ-સફાઈ કરાઈ*

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની સાફ-સફાઈ ગ્રામ્ય વિસ્તારમાં ગાંડાબાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં મકનસર રેલવે સ્ટેશન ખાતે રેલવે કોચની અંદર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા મિશન હેઠળ સ્વચ્છતા જાળવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનમાં રાજ્યના નાગરિકો પણ હર્ષભેર જોડાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત તા. ૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધી મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવનાર છે.

Related posts

*HELLO MORBI:વૈશાખ સુદ બીજ ની શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રત ના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે*

editor

*HELLO MORBI:મોરબી ના માટેલધામ ધામ મંદિરે મોરબી જિલ્લા ના ધારાસભ્યશ્રી ઓ દ્વારા ધ્વજા રોહ‌ણ, અને મહા પ્રસાદ નું આયોજન કરાયું હતુ*

editor

Leave a Comment