• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**મોરબી માં મકરાણીવાસ નજીક રામ ઘાટ પાસે છરીના ઘા ઝીકી યુવાનની હત્યા*

મોરબી : મોરબીના મકરાણીવાસ નજીક રામઘાટ પાસે મુસ્લિમ યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.                                 મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રફીક અબાસભાઈ શાહમદાર(ઉ.વ26) રહે. કાલિકા પ્લોટ નામના યુવાનની મકારણી વાસ નજીક આવેલા રામઘાટ પાસે છરીના ઘા ઝીકી દેવાતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃત્યુ નિપજતા હત્યા અંગે ગુન્હો નોંધી હત્યા કરનાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

*શાંતિધામ ડીસા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવેલ સરકારી દવાખાનું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા દિવાળી ના તહેવારો ની રજાઓ માં કચ્છ માં લોકોને પ્રવાસીઓ ઉમટી પડ્યા*

editor

*HELLO MORBI: મોરબી તાલુકા વિસ્તાર તથા કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ નવ મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment