• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય જનાદેશ બાદ સૌથી મોટું પહેલું કામ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો*

ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય જનાદેશ બાદ સૌથી પહેલું કામ

મોરબીના ઉદ્યોગકારો માટે ખુશખબર

ગેસના ભાવમાં રૂપિયા પાંચનો ઘટાડો

સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ની સફળ રજૂઆત

ગુજરાતમાં રેકર્ડ બ્રેક બેઠકો જીતીને મોરબીમાં ભવ્યાથી ભવ્ય જીત બાદ ગેસના ભાવ ઘટાડી સિરેમિક ઉદ્યોગને રાહત મળે એ માટે સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા શ્રી જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ કરેલ રજૂઆતના અનુસંધાનમાં ગુજરાત ગેસ દ્વારા રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવ્યો છે

આ રીતે ભારતીય જનતા પક્ષને મળેલા ભવ્ય જનાદેશ અને પ્રચંડ સમર્થન બાદ લોકો ઉપયોગી કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે ઉદ્યોગકારોમાં આનંદ વ્યાપી ગયો છે

Related posts

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે ની યોજાશે ચુંટણી*

Hello Morbi

*ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*

Hello Morbi

*સ્વ પુનમચંદ ભાઈ કોટક ના ધર્મ પત્ની પુષ્પાબેન પી કોટક નું નિધન*

Hello Morbi

Leave a Comment