• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની શુભકામનાઓ પાઠવતા મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી અંકિતભાઈ વાલેરા*

 

*આજે દસમી ડિસેમ્બર*
*આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ*

આજે દસમી ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ માનવીઓના મૂળભૂત જન્મ સિદ્ધ અધિકારો જેમ કે જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગરિમા ને જાળવી રાખવા માટેનો દિવસ

10 મી ડિસેમ્બર 1948ના દિવસે માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા UDHR ને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બહાલી આપવામાં આવી હતી ત્યારથી આ દિવસને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે વિશ્વના રાષ્ટ્રો દ્વારા ઉજવવામાં આવે છે. આ વિશ્વ વ્યાપી ઘોષણા દ્વારા વિશ્વના રાષ્ટ્રોને એક સંદેશો આપવામાં આવેલો હતો કે મનુષ્યના માનવ ગૌરવ જળવાઈ રહે અને તેમની ઓછામાં ઓછી જરૂરિયાતો પરિપૂર્ણ બને એકબીજાનું સન્માન જળવાઈ રહે આવા વિવિધ પ્રકારના ઉપદેશો સાથે માનવ અધિકારની વિશ્વવ્યાપી ઘોષણા પ્રસ્થાપિત થયેલી હતી.

ભારતમાં માનવ અધિકારોના રક્ષણ માટે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો તેમજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 તે ઉપરાંત માનવ અધિકારોના ભંગ બદલ રાજ્ય અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ માં ફરિયાદ નોંધાવી શકાય છે.

આપ સૌને વિશ્વ માનવ અધિકાર દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

……………………………………………..

*અંકિત એમ. વાલેરા* *એડવોકેટ*
ગોકુલ કોમ્પલેક્ષ, ઓફીસ નં.૨ & ૩, ચકિયા હનુમાન મંદિર સામે, રવાપર રોડ, મોરબી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સ્વ.હર્ષાબેન જયંતિલાલ વેદ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિવારજનો*

editor

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મિતાણા ગામે જાહેરમાં ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમતા એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પાકું 𝐑𝐂𝐂 પેચ વર્ક કરાવતા કોર્પોરેટરશ્રીઓ.*

editor

Leave a Comment