• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના જાણીતા અને માનીતા યુવા ઉદ્યોગપતિ નીરવ પટેલ નો આજે જન્મદિવસ*

નિરવ જે પટેલ નો આજે જન્મ દિવસ છે. નિરવ પટેલ સન ગ્લોસ કમ્પની ના મેનેજિંગ ડિરેક્ટર છે. પોતાના પિતા જયંતીભાઈ જેરાજ ભાઈ પટેલ ના વારસા માં બિઝનેસ ના ગુણો મળ્યા છે. બી. કોમ. સાથે ગ્રેજયુએટ થઇ બિઝનેસ માં જમ્પ્લાવ્યું અને સફળ બિઝનેસ મેન બન્યા છે. વર્લ્ડક્લાસ સિરામિક ઉદ્યોગની કંપની somani સોમાંની કંપની સાથે જોડાણ કરી સન ગલોસ કમ્પની નો માલ આંતર રાષ્ટ્રીય ગુણવત્તા વાળો હોય, દેશ વિદેશ માં જઈ રહ્યો છે. સાથે સાથે પિતાજી ના સેવા કાર્યો માં પણ જોડાયેલ રહે છે, તેઓ ઉમિયા માનવ સેવા માં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ માં પણ ડિરેક્ટર છે અને મોરબી સિરામિક એસોસિયેશન માં ઉપ પ્રમૂખ છે. આટલી બધી ઉપલબ્ધિ પછી પણ નિરવ પટેલ ખુબ જ સરળ વ્યક્તિત્વ ધરાવે છે. નિરવ પટેલ ને જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છા.

Related posts

*પડધરી તાલુકા ના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર*

Hello Morbi

અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ

Hello Morbi

*HELLO MORBI:મોરબી : સ્વ ગૌરીબેન નટવરલાલ સોલંકીનું બેસણું ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારે વાળંદ જ્ઞાતિ ની વાડી માં રાખેલછે*

editor

Leave a Comment