• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના કટારીયા પરિવાર ની લાડકી દીકરી જીયા નો આજે જન્મદિવસ*

ટંકારા:તા ૧૨ આજરોજ ટંકારા ના કટારીયા પરિવાર ની લાડલી જીયા કટારીયા નો જન્મદિવસ જીયા કટારીયા નો જન્મદિવસ સાત વર્ષ પુરા કરી આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેના પિતા જયદેવભાઈ અને તેના મમ્મી આરતી બેન તેમ દાદા દાદી કાકા કાકી અને તેમની ફ્રેન્ડ નેન્સી સેજપાલ દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવેલ છે અને ટંકારા પણ તકમાંથી જન્મદિવસની શુભેચ્છા વરસાદ થઈ રહી છે*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

Related posts

*કુંડલિયા હનુમાનજી કૂનડ ખાતે હનુમાનજી ના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકાના પીપળીયા ચારરસ્તા નજીક થયેલ ખુનના ગુન્હાના બંન્ને આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ/મોરબી તાલુકા પોલીસ*

editor

*સુરતમાં આપના કોર્પોરેટરે દારૂના ના અડ્ડા પર જનતા રેડ કરી આપ ગુજરાતમાં દારૂ નાબૂદ કરશે!?*

Hello Morbi

Leave a Comment