• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

*મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સીનંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

જિલ્લાના ટુ-વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG સીરીઝ માટેના તથા ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા.૧૯/૦૧/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૧૯/૦૧/૨૦૨૩ થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૧/૦૧/૨૦૨૩ થી તા.૨૩/૦૧/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩/૦૧/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની રોહિત પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે

Related posts

*HELLO MORBI NEWS:જીવન દર્શન સંઘર્ષ, મહેનત, ઉત્સાહ અને વિશિષ્ટ લાગણી થકી સ્વામી લીલાશાહ ભગવાનની પ્રભુભક્તિ તેમજ રાષ્ટ્રભક્તિમાં સદાય આગવો નિજાનંદ માણતા ડીસાના દીલીપભાઇ લોંગમલ ઠરિયાણી*

editor

*HELLO MORBI:લીલાપરચોકડી, રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ ખાતેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો કિ.રૂ. ૪૭,૪૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૭૨ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment