• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી લોહાણા સમાજ ના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટક નુ આકસ્મિક અવસાન થતા મોરબી ખાતે આગામી ૩-૭ ના રોજ યોજાનાર રઘુવંશી મહાસંમેલ મોકુફ*

*મહાસંમેલન ની નવી તારીખ હવે પછી જાહેર કરવા મા આવશે*

 

મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજ ની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજ ના મહાસંમેલન આગામી તા.૩-૭-૨૦૨૨ રવિવાર ના રોજ યોજવાનુ આયોજન કરવા મા આવ્યુ હતુ. પરંતુ તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી લોહાણા સમાજ ના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટક નુ આકસ્મિક દુઃખદ અવસાન થતા તા.૩-૭ ના રોજ મોરબી મુકામે યોજાનાર તમામ કાર્યક્રમો મોકુફ રાખવા મા આવ્યા છે. આગામી સમય મા મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન ની નવી તારીખ જાહેર કરવા મા આવશે.

*🙏જય જલારામ🙏*

Related posts

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર કાંતીભાઈ અમૃતિયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

*HELLO MORBI:મોરબી માં શ્રી પંચેશ્વર મહાદેવ નો શ્રાવણમાસ નો ભંડારો સંતો મહંતો ની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાયો*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા કુલ-તેર ઇસમોનેપકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

Leave a Comment