• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિદ્યાર્થીઓની વહારે પહોંચ્યા ટંકારા પડધરી ના નવનિયુક્ત ધારાસભ્ય દેથરીયા*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

શિયાળાની વહેલી સવારે ૬:૦૦ વાગ્યે ઠંડી સાથે ગાઢ ધુમ્મસની ચાદર વાળા વાતાવરણ ની વચ્ચે ટંકારા પડધરી ના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા સેલ્ફ ડ્રાઇવિંગ કરીને નેકનામ, મીતાણા, હરિપર અને હરબટિયાળી ના વિદ્યાર્થીઓ કે જેઓ મોરબી અભ્યાસ માટે આવતા હોય તેને બસની અનિયમિતતાની ફરીયાદ કરતા આજે વહેલી સવારે ૬:૦૦ વાગ્યે ધારાસભ્યશ્રી ખુદ સ્થળ પર નેકનામ ગામે પહોચ્યા, વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ જાણીને સ્થળ પરથી અધિકારી સાથે વાત કરીને બસ નિયમિત તથા સમયસર ચલાવાની સૂચના આપી હતી. વહેલી સવારમાં ધારાસભ્યશ્રી ખુદ વિદ્યાર્થી વચ્ચે આવતા વિદ્યાર્થીઓમાં પણ કુતુહુલ સર્જાયું અને આનંદની લાગણી પ્રસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસ અગાઉ પણ આ પ્રકારની ફરિયાદ ધ્યાને લઈને ગોરખીજડીયા પહોચ્યા હતા. પ્રજાભીમુખ કામગીરી કરવા બદલ પ્રજાવત્સલ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાને ખૂબ ખૂબ અભિનંદન.

Related posts

*ઉપલેટામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો જેમા ૧૮૨ દર્દીએ લાભ લીધો હતો* 

Hello Morbi

*HELLO MORBI: ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

Leave a Comment