• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધુળકોટગામનીસીમમાં જાહેર જગ્યાએથી જુગાર રમતા કુલ-૮ ઇસમોને રોકડા રૂપીયા* *૧૭,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

ધુળકોટગામનીસીમમાં જાહેર જગ્યાએથી જુગાર રમતા કુલ-૮ ઇસમોને રોકડા રૂપીયા-

૧૭,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૧૯/૦૩/૨૦૨૩
શ્રી, અશોકુકમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી,રાહુલ ત્રિપાઠી સાહેબ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી,એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના PC ભરતભાઇ જીલરીયા,દશરથસિંહ પરમારને સયુકત ખાનગી બાતમી રાહે મળેલ હકિકત આધારે ધુળકોટ ગામનીસીમ, આમરણ થી ધુળકોટ જવાના જુના કાચા માર્ગે વોકડામાં જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ આઠ ઇસમોને રોકડા રૂ.૧૭,૯૦૦/- તથા ગજીપના નંગ-પર સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. ઇરફાન ઉર્ફે કરીમભાઇ બશીરભાઇ બુખારી રહે. આમરણ, તા.જી. મોરબી
૨. સીદીકભાઇ આમદભાઇ લકીરા રહે. બેલા (આમરણ) તા.જી.મોરબી
૩. કાદરભાઇ અબ્દુલભાઇ બુખારી રહે. આમરણ, તા.જી. મોરબી
૪. સલેમાનભાઇ કાસમભાઇ કટીયા રહે. બેલા (આમરણ) તા.જી.મોરબી
૫. વાલજીભાઇ અરજણભાઇ પરમાર રહે. નવા આમરણ તા.જી.મોરબી ૬. દાઉદભાઇ ઇશાભાઇ ભટ્ટી રહે. આમરણ, તા.જી. મોરબી
૭. રવિદાસ બચુદાસ ચૌહાણ રહે. આમરણ, તા.જી. મોરબી.
૮. વિપુલભાઇ શિવલાલભાઇ જાલરીયા રહે. બેલા (આમરણ) તા.જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી, / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતો

Related posts

*મોરબી માળિયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો. મહાશિવરાત્રિ ના દિવસ દરમિયાન પ્રવાસ*

Hello Morbi

*મોરબી શહેરમાં સ્વતંત્ર પર્વ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ ની નવા બસ સ્ટેન્ડ થી મૂર્તિ ગાયબ.મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું*

editor

Leave a Comment