• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડિયા નો આજે જન્મદિવસ*

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી ચેતન ભાઈ એરવડિયા નો જન્મ દિવસ.
મૂળ હળવદ તાલુકાના ટીકર ગામ ના વતની એવા ચેતન ભાઈએ બી. કોમ. વિષય સાથે ગ્રેજ્યુએટ થઈ, મોરબી ને કર્મભૂમિ બનાવી છે. સામાજીક,રાજકીય અને આર્થિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી સમાજ માં સારી એવી છાપ ઉભી કરી છે. તેઓ પચાસ વર્ષ પૂરા કરી આજે એકાવન વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Related posts

*રાજ્યના પ્રાથમિક શિક્ષકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

*લીલાપર પ્રાથમિક શાળાને પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સ ની ભેટ આપી વકીલ ના પુત્રના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.*

Hello Morbi

આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ

Hello Morbi

Leave a Comment