• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજચંદ્ર મિશન ધરમપુર વાકાનેર સેન્ટર દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ઠંડી છાશ વિતરણ અંતર્ગત AAA સોશિયલ ગ્રુપ વાંકાનેર દ્વારા આભાર વ્યક્ત કરાયો*

*રાજચંદ્ર મિશન ધરમપુર વાકાનેર સેન્ટર દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ઠંડી છાશ વિતરણ અંતર્ગત AAA સોશિયલ ગ્રુપ વાંકાનેર દ્વારા આભાર વ્યક્ત કરાયો*

*વાંકાનેર: વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત પરિસ્થિતિને ધ્યાને રાખી વિવિધ સેવા લક્ષી કાર્યો અંતર્ગત AAA સોશિયલ ગ્રુપ વાંકાનેર દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે પશુ પંખી સેવા માનવ લક્ષી સેવા વિવિધ સેવાઓ ધાર્મિક અવસરે આપવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ શ્રીમદ રાજચંદ્ર મિશન ને 4 વર્ષ પૂર્ણ થવા બદલ આજના મહાવીર જન્મ કલ્યાણક નો ખાસ દિવસ પણ હોવાથી ઠંડી છાશ વિતરણ કરી શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ધાર્મિક સેવાલક્ષી કાર્ય અંતર્ગતAAA સોશિયલ ગ્રુપ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો જેથી ધાર્મિક કાર્યનો ઉત્સાહ ખરા અર્થે ભક્તિ ભાવે શ્રદ્ધા સાથે ઉજવાયો છે જેમાં સર્વે વાંકાનેર શહેર ગ્રામ્ય વિસ્તાર ના લોકો મહાવીર જન્મ કલ્યાણક ઉજવણી નિમિત્તે ઠંડી છાશ નો લાભ લેતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે*

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI: મોરબી નવયુગ સંકુલ ખાતે WONDER SATAR એન્યુઅલ ફંકશન યોજાયૂ*

editor

*HELLO MORBI:ધુટુ ગામથી આગળ પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- ના મુદામાલ સાથે કુલ- ૦૫ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment