• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતૃશ્રી વીરબાઈમાં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા દ્વારા મોરબી સબ જેલમાં કેદીઓને છાસ વિતરણ કરાઈ*

મોરબી:તા ૧૮ આજ રોજ પરસોત્તમ માસ નિમિત્તે માતૃશ્રી વીરબાઈમાં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા દ્વારા મોરબી સબ જેલ માં આશરે 400 જણા ને અલ્પા બેન અજયભાઈ કક્કડ
જગદીશ ભાઈ પટેલ અને રીટા બેન દેત્રોજા ના સહયોગથી ઠંડી મસાલા છાસ પીવડાવવામાં આવી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: રઘુવંશી-લોહાણા સમાજનાં એક માત્ર નિકુલજી બારોટ અને તેમના પત્નિ વર્ષાબેનનો દેહદાનનો સંકલ્પ*

editor

*HELLO MORBI NEWS: જોડિયાના લીંબુડા ગામના ચાલીસ લોકો પ્રયાગરાજ ગંગાસ્નાન કરી પરત ફરતા ગામલોકો દ્વારા ઢોલ નગારા વગડાવી સન્માન સ્વાગત કરાયું*

editor

*મોરબી પોલીસની પ્રશંસનીય કામગીરી: ગણતરીના દિવસોમાં રૂ. 1.68 લાખની ચોરીનો ભેદ ઉકેલી, પાંચ શખ્સોને ઝડપી પાડયા*

Hello Morbi

Leave a Comment