• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: અમદાવાદના માંડલ ગામે સંગીતમય શૈલીમાં શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું*

શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ

આજરોજ માંડલ મુકામે સ્વ. શ્રી લલીતાબેન રણછોડભાઈ ગોવાણી પરિવાર દ્વારા આયોજિત પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહા મંડલેશ્વર સંત શ્રી જાનકીદાસ બાપુ વયાસપીઠે બીરાજી સંગીતમય શૈલીમાં શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરવાનો લ્હાવો તથા વંદનીય બાપુ નું શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા તરફથી શ્રી પ્રકાશભાઈ રાજવિર. જીતુ કોટક.શ્રી પી. જે. ઠક્કર શ્રી પ્રભુદાસભાઈ કોટેચા.મિલનભાઈ ગોવાણી.શ્રી ભરતભાઈ હરિલાલ કોટક. શ્રી પ્રદિપભાઇ ખખ્ખર શ્રી ધીરુભાઈ પુજારા શ્રી અરવિંદભાઈ ઠક્કર સરાવાળ તમામે સન્માન કરી ધન્યતા અનુભવી

Related posts

*HELLO MORBI:કચ્છ: અંજાર, ગાંધીધામ વિસ્તારમાં થયેલ મો.સા ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ચોરીના મો.સા. સાથે પકડી પાડતી કાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI:લોકસભા સાંસદ મા.શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી શ્રી જલારામ મંદિર ની એમ્બ્યુલન્સ સેવા સંદર્ભે ૧૦ લાખ ની ગ્રાંટ ફાળવવા માં આવી.*

editor

*HELLO MORBI:ટંકારા:દશનામ ગોસ્વામી સમાજ ના સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment