• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2023 માં દાવણગેરે નોર્થ બેઠક પર ચૂંટણી પ્રચાર ઇન્ચાર્જની જવાબદારી સંભાળતા મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા.*

*કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2023 માં દાવણગેરે નોર્થ બેઠક પર ચૂંટણી પ્રચાર ઇન્ચાર્જની જવાબદારી સંભાળતા મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા.*

આગામી ૧૦ મે ના રોજ દક્ષિણનું રાજ્ય કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટ એવી ચૂંટણી વ્યૂહ રચનાના ભાગરૂપે અનુભવી રણનીતિકાર અનેક ચૂંટણી પેટા ચૂંટણીઓમાં આગવી શૈલીથી કામ કરનાર મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પ્રચાર અર્થે કર્ણાટક પહોંચી ગયા છે.

કર્ણાટકનું માન્ચેસ્ટર ગણાતા અને રાજ્યના મુખ્ય શહેરો પૈકીનું એક એવા દાવણગેરે નોર્થ બેઠક પર ઇન્ચાર્જ તરીકે જવાબદારી તેઓ સંભાળશે. વિમાન માર્ગે બેંગલુરુ થઈ દાવણગેરે પ્રચાર કાર્યાલયની મુલાકાત લઈ માઇક્રો પ્લાનિંગ સાથે તેઓ કામે લાગી ગયા છે. આગામી અઠવાડિયે તેઓ મોરબી માળિયા વિસ્તારના અન્ય આગેવાનો કાર્યકર્તાઓ પણ ચૂંટણી કાર્યમાં જોડાશે. જે વિદિત થાય.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આયુષ હોસ્પિટલ ખાતે ન્યુરોસર્જન ડૉક્ટર પ્રતીક પટેલ સાહેબ દ્વારા સફળતાપૂર્વક સ્પાઇન ટ્યુમરનો ઓપરેશન કરવામાં આવ્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા ના બારી શેરી વિસ્તારમાં આવેલ કોઝવે ની બન્ને બાજુ ગાંડા બાવળ નું દબાણ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા ગામ ખાતે ધીમીગતિએ ચાલતા પૂલના કામથી લોકો ત્રસ્ત:ડ્રાઇવજન કાદવ , પાણીમાં ગરકાવ*

editor

Leave a Comment