• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સોશ્યલ મીડીયમા લાયસન્સવાળા હથીયારના ફોટા અપલોડ કરનાર ઇસમ તથા પરવાના ધારક વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

સોશ્યલ મીડીયમા લાયસન્સવાળા હથીયારના ફોટા અપલોડ કરનાર ઇસમ તથા પરવાના ધારક વિરુધ્ધ કાર્યવાહી કરતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ માર્ગદર્શન મુજબ સોશ્યલ મીડીયા દ્વારા હથીયારના ફોટા પો.સ્ટ કરી સમાજમા ભય ફેલાવનારા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.કોન્સ તેજાભાઇ ગરચર નાઓને મળેલ બાતમી આધારે ફેસબુક મા Rfik Movar નામના એકાઉન્ટની પ્રોફાઇલ પીકચર મા નીચે જણાવેલ આરોપીનં(૧) એ હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી મજકુર પાસેથી અપલોડ કરેલ મોબાઇલ કબ્જે કરવામા આવેલ તેમજ આરોપી નં(ર)નાએ પરવાના વાળુ હથીયાર અન્ય ને આપી મદદગારી કરેલ હોય જેથી બંને ઇસમો વીરુધ્ધ આમ્સ એકટ મુજબ નો ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) રફીકભાઇ જુસબભાઇ મોવર રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૧૧ ના ખુણે (૨) અલીમામદભાઇ જુમાભાઇ ચાવડા રહે.અંજાર જુનીમાર્કેટ પાછળ કબ્રસ્તાનજીક (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ –
અનુ.
એક રીયલમી મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
કબ્જે કરેલ મુદામાલ વિગત
(૧)શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર (માર્ગદર્શન) (૭) તેજાભાઇ આણંદભાઈ પો.કોન્સ
(૨)શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ
(૩)શ્રી રાજદીપસિહ પ્રતાપસિંહ એ.એ.આઇ
(૪)શ્રી કિશોરભાઇ મેણંદભાઇ પો.હેડકોન્સ (૫)શ્રી ચકુભાઇ દેવશીભાઇ પો.હેડકોન્સ
(૯)શ્રી હિતેષભાઇ વશરામભાઇ પો.કોન્સ (૧૦)શ્રી સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પો.કોન્સ (૧૧)શ્રી સિધ્ધરાજભાઇ કાનજીભાઇ પો.કોન્સ (૧૨) અરજણભાઇ મેહુરભાઇ પો.કોન્સ
(૬)શ્રી ધર્મેન્દ્રભાઇ વાઘડીયા પો.હેડકોન્સ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: માલીયાસણ ગામ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ યુવા ટીમ દ્વારા ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*HELLO MORBI:હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીરબાળાનું અપહરણ કરી જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI: પેપર જોઈ વાવાઝોડાની આફત ની તૈયારી ના ભાગરૂપે રવાપર સરપંચ, તલાટી મંત્રી, સભ્ય તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા આગોતરું આયોજન*

editor

Leave a Comment