• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: તાલુકા લિંગલ સર્વિસ ઓથોરીટી, તા.પડધરી, જી.રાજકોટ તથા આત્મીય લો કોલેજ, તા.પડધરી, જી,રાજકોટ નો સંયુક્ત ઉપક્રમે International Justice Day ની ઉજવણી*

તાલુકા લિગલ સર્વિસ ઓથોરીટી- પડધરી, જી.રાજકોટ ની ટીમ તથા શ્રી આખીય લો કોલેજ ડારીનાં સંયુક્ત ઉપક્રમે તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ આત્મીય લો કોલેજ ખાતે “International justice Day” અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

કડુાર્યક્રમનાં મુખ્ય મહેમાન તાલુકા કાનુની સેવા સત્તા મંડળના રોરમેન તથા પ્રિન્સિપાલ જજશ્રી આર.આર.બારીઆ સાહેબે “International justice Day” ની ઉજવણી ક્યાં હેતુથી કરવામાં આવે છે. અને તેનો ઉદ્દેશ શું છે તથા સમાંતર ન્યાય બાબતની જાગૃતિ તથા માનવ અધીકારનાં નિયમો તથા વિવિધ કાયદા અંગેની સરળ સમજ આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં પી.એસ.આઈ.શ્રી જી.જે.ઝાલા સાહેબ, પડધરી પોલીસ સ્ટેશન તથા પેરાલિગલ એડવોકેટશ્રી એચ.ડી.જાડેજા દ્વારા કાયદાકીય માહિતી આપી કાયદાનાં પાલન અંગે પોલીસ, વકિલ તથા ભારતીય નાગરીક તરીકેની ફરજો અંગે કાયદાકીય પાલનની વ્યવસ્થા કેવી રીતે જાળવી શકાય તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવેલ.
કાર્યક્રમના સફળતા માટે કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી યોગેશભાઈ માખેલા, ટ્રસ્ટીશ્રી નાનજીભાઈ માખેલા, દ્વારકેશભાઈ કણઝારીઆ તથા આચાર્યશ્રી યોગીતાબેન, પો.કો. વી.એ.જાડેજા, વેપારી મંડળનાં પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ તથા તાલુકા સમિતિનાં લિગલ સેક્રેટરી શ્રીમતી બી.એમ.જોષીએ અભિનંદન પાઠવેલ છે. 0023

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો*

editor

*સંકટ સમયે પ્રજા ચિંતક સેવાકીય કાર્ય કરનાર નું શાપર પોલીસ સ્ટેશનમાં સન્માન*

Hello Morbi

*જોડીયા ના નેસડા ગામે પ્રાથમિક શાળા માં વિધાર્થી ઓની શિક્ષણ પ્રતેએ રુચિ વધાર વાના પ્રયત્નો કરતા શિક્ષક*

Hello Morbi

Leave a Comment