• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા એમડી સોસાયટી ખાતે વિનામૂલ્યે સુવર્ણ પ્રશાસનના ટીપા નો કેમ્પ યોજાયો*

ટંકારા એમડી સોસાયટી ખાતે વિનામૂલ્યે સુવર્ણ પ્રશાસન ના ટીપા નું કેમ્પ યોજાયો. અર્થાત સુવર્ણ પ્રશાસન મેઘા વૃદ્ધિ અને બળ વધારવા વાળું છે તે આયુષ્ય આપવા વાળું કલ્યાણકારક પુણ્યકારક વૃશ્ર્વ વર્ણ શરીરના વર્ણન ને ઊજડો કરનાર ગ્રહ બધાને દૂર કરવા વાળું છે દરરોજ આપવાથી બાળક મેઘા યુક્ત બને છે અર્થાત સ્મરણશક્તિ ખૂબ જ વધે છે. છ માસથી બાર વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રશાસન થી થતા લાભો બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, બાળકોનું માનસિક તથા શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે, બાળક ને તાવ શરદી વાયરસ ઇન્ફેક્શનથી બચાવે છે, બાળકનો વાન ઉજડો બને છે, બાળકની યાદશક્તિમાં વધારો થાય છે. આ કેમ્પ દર મહિને ટંકારા સદગુરુ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે આ કેમ્પને સફળ બનાવવા ચંદ્રકાંતભાઈ કટારીયા, ગીતાબેન સરળવા,નિલેશભાઈ પટણી, મનસુખભાઈ બોડા,ગિરીશભાઈ ગાંધી, લાલાભાઇ આચાર્ય ,જગદીશભાઈ કુબાવત તથા ભાગિયા સાહેબ દ્વારા ખૂબ સહયોગ આપવામાં આવે છે(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*HELLO MORBI:તા૨૫,૧૨,૨૦૨૨* *ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના બહેનો દ્વારા લગ્નગીતોત્સવ ઉજવાયો*

Hello Morbi

*જોડિયાના દુધઈ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચ માં સમુહ લગ્નનું આયોજન*

editor

Leave a Comment