• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગાંધીનગર ખાતે સી એમ આવતી કાલે મંગળવાર ના રોજ મળી શક્શે નહિ*

*• મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ મંગળવાર તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩નાં રોજ નાગરિકો, પ્રજા વર્ગો તેમજ સાંસદશ્રીઓ, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓને મૂલાકાત માટે મળી શકશે નહીં.*
*• ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની ગુજરાત મુલાકાત તેમજ પોતાના અન્ય પૂર્વનિર્ધારીત રોકાણોની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ લોકોને મૂલાકાત આપી શકશે નહીં.*

Related posts

*જામનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળા અને આઈ.ઈ.ડી. વિભાગ જામનગર શિક્ષકોએ મેદાન માર્યું.*

Hello Morbi

*HELLO MORBIદરબાર શ્રી વનરાજકુમાર સિંહજી ખવડ ઓફ સુદામડા ધાંધલપુર સ્ટેટ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા તથા રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસભાના ઉપાધ્યક્ષ નો તારીખ 20 ફેબ્રુઆરી 2023 ના રોજ જન્મદિન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે પુષ્પાંજલિ તથા મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment