• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી:સેવાકીય સંસ્થાના માધ્યમ થી પશુ, પક્ષી, અને માનદ સેવા કરતા અલ્પાબેન કક્કડ*

મોરબી તા ૧૪ કહેવત છે કે “ટુકડો ત્યાં હરી ઢુકડો” આ પંક્તિ ને સાર્થક કરવા હરહંમેશ ના માટે પ્રયત્નશીલ રહી સેવા કરતા “શ્રીઅલ્પાબેન કક્કડ” દ્વારા આજરોજ શ્રાવણ મહિના નો છેલ્લો દિવસ એટલે અમાસ:આ અમાસ ના દિવસ નિમિત્તે “સેવાસંસ્થા” ના માધ્યમ થી માનદ,પશુ, પક્ષીઓ ની જઠરાઅગ્નિ તૃપ્ત કરવાનું મહાન કાર્ય કરતા “શ્રીમાતૃ શ્રીવીરબાઈ માં” “માનવ સેવા” તથા “ગૌ સેવા ના સ્થાપક” અલ્પા બેન કક્કડ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં માં ડિલિવરી વોર્ડ માં શુદ્ધ ઘી નો શીરો ખવડાવવા માં આવ્યો હતો

Related posts

*HELLO MORBI: વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુનાવિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી*

editor

*શ્રી હડિયાણા કન્યા શાળામાં બાળ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન*

Hello Morbi

*ડીસાના બે મહાનુભાવોનું વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રખંડ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment