• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: નવયુગ બી બી એ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિવસની અનોખી ઉજવણી*

*નવયુગ બી બી એ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિવસની અનોખી ઉજવણી*

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિવસ નિમિત્તે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીને પ્રોત્સાહન આપતા તેના દ્વારા કંઈક નવીન પ્રકારે વડાપ્રધાન શ્રી ના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરેલ જેમાં વડાપ્રધાનના સ્કિલ ઈન્ડિયા પ્રોજેક્ટ ને સાર્થક કરે એવું કાર્ય કરી ઉજવણી કરવામાં આવી હતી. 17/09/ 2023 ના રોજ વિનીત દવે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબનો આબેહૂક પેન્સિલ સ્કેચ દોરી અને ઉજવણી કરી હતી અને આ કાર્ય માટે તેને ચાર કલાક જેવો સમય લાગેલો જેના માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ શ્રી પી.ડી.કાંજિયા સાહેબ તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સાહેબ અને પ્રિન્સિપાલ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું

Related posts

*મોરબી જિલ્લા પંચાયત ના ચેરમેન અજયભાઈ લોરિયા એ કોરોના માં છત્ર છાયા ગુમનાર દીકરી ને ભણતર અપાવવા દતક લીધી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી દ્રારા “ભારત કો જાનો” કસોટી યોજાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૬૦ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment