• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સૌરાષ્ટ્રના નામાકિત ન્યુરોસર્જન હવે મોરબી આયુષ હોસ્પિટલમાં*

મોરબી:તા ૫ આરોગ્ય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતી મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધામાં વધુ એક મહત્વનો વધારો કરવામાં આવ્યો છે. હવે મગજ, મણકા અને કરોડરજ્જુની ગંભીર તકલીફો માટે દર્દીઓએ રાજકોટ કે અમદાવાદ જેવા મોટા શહેરો સુધી લાંબા થવાની જરૂર રહેશે નહીં. મોરબીમાં જ આયુષ હોસ્પિટલ ખાતે ન્યુરો સર્જરી વિભાગ (મગજ, મણકા અને કરોડરજ્જુનો વિભાગ) કાર્ય૨ત ક૨વામાં આવ્યો છે.
આ વિભાગમાં સૌરાષ્ટ્રના નામાંકિત ન્યુરો સર્જન ડો. મિલન મકવાણા (M.S., DNB Neuro – કન્સલ્ટન્ટ ન્યુરો સ્પાઈન સર્જન) પોતાની નિષ્ણાંત સેવાઓ આપશે. તેઓ મગજ અને કરોડરજ્જુના જટિલ રોગોના નિદાન અને ઓપરેશનમાં બહોળો અનુભવ ધરાવે છે.
આ સ્પેશિયાલિટીઝ માટે મળશે સચોટ નિદાન અને સારવાર:
ગાદીમાં ઘસારો અને સાઈટીકાની તકલીફ
કમર અને ગરદનનો અસહ્ય દુખાવો
કરોડરજ્જુની ગાંઠ અને કરોડરજ્જુનો ટીબી
મગજનું હેમરેજ અને મગજમાં પાણી ભરાવવું
સ્ટ્રોક અથવા પક્ષાઘાત (મગજમાં લોહી ન પહોંચવું)
સેવાનો સમય:
ડો.મિલન મકવાણા દર શુક્રવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી આયુષ હોસ્પિટલ ખાતે ઓપીડી તથા ઓપરેશન માટે ઉપલબ્ધ રહેશે.
સરનામું:
આયુષ હોસ્પિટલ,
જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
મો 8000834000
www.aayushhospitals.org
ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા (મગજની ચેતા દબાવી)
મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી (Aneurysm)

Related posts

*HELLO MORBI:ઉનાળામાં ફળનો રાજા કેરી ના પાકને માવઠામાં લાગેલા મોંઘવારી ના માર માં પણ મોરબીમાં ઘરાકોની તેજ રફતાર રહી!!!*

editor

*ટંકારાના ટોળ ગામે ગ્રામ સભા મળી સ્થાપના દિન નિમિત્તે વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ગામજનોને માહિતગાર કરાયા*

Hello Morbi

*રાજકોટમાં બજરંગ વાડી ખાતે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કોરોના મહામારી અંતર્ગત કોવિડ સેન્ટર શરૂ*

Hello Morbi

Leave a Comment