• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપ ની બોટલ જથ્થો પકડી પાડતીમોરબી સીટી એ ડીવીજન પોલીસ*

આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપ ની બોટલ નંગ-૧૩૫/- કિ.રૂ.૨૧૦૦૦/- નો જથ્થો પકડી પાડતી
મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની તેમજ મિલ્કત સબંધી પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી અમારી સુચના મુજબ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગ મા હોય દરમ્યાન ખાનગીરાહે હકિકત આધારે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલ ના કિષ્ના પાનના ગલ્લામાથી નીચે જણાવેલ ઇસમ પાસે થી અલગ અલગ કંપની ની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપ ની બોટલ નંગ-૧૩૫ કિ.રૂ.૨૧૦૦૦/- નો જથ્થો મળી આવતા સદરહુ જથ્થો કબ્જે કરવામાં આવેલ છે.એફ.એલ.એલ રીપોર્ટ આવ્યે થી વધુ કાર્યવાહી કરવામા આવશે
વેચનાર ઇસમો ઃ-
(૧) ભોગીલાલ નરોતમભાઇ ખણુસીયા પટેલ રહે.મોરબી વાવડીરોડ નંદનવન સોસાયટી ભાડાના મકાનમાં મુળરહે.વિશલવાસા તા.જી.પાટણ
(૨) નિલેષભાઇ ગગુભાઇ ચાવડા આહીર રહે.મોરબી ઉમીયા સર્કલ પાછળ યદુનંદન -૨
કબ્જે કરેલ મુદામાલ –
(૧) STONE ARISHTHA AYURVEDIC MEDICINE HERBAL TONIC સીલબંધ બોટલો નંગ-૮૦
(૨) Natural booster ASAV-ARISHTHA ની સીલબંધ બોટલ નંગઃ-૪૦
(3) HERBY FLOWA ASAV-Ayurvedic proprietory medicine ની સીલબંધ બોટલ નંગ-૧૫
આમ કુલ બોટલો નંગ-૧૩૫ કિ.રૂ.૨૧૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડકોન્સ એ.પી.જાડેજા તથા કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા તેજાભાઇ ગરચર તથા અરજણભાઈ ગરીયા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજભાઇ લોખીલ નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી: દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડીસાની સેવાભાવી સંસ્થાઓનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલએલ.પી.કારખાનાની ઓફીસ માંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૮ ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment