• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ કરતા ઇસમોને બોટલ નંગ-૧૨,૨૪૦/- કિ.રૂ. ૧૨,૨૪,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી મોરબી બી.ડિવીઝન પોલીસ*

આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનું વેચાણ કરતા ઇસમોને બોટલ નંગ-૧૨,૨૪૦/- કિ.રૂ. ૧૨,૨૪,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી મોરબી બી.ડિવીઝન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સા. નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા મોરબી વિભાગ મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનુ વેચાણ થતુ હોય તેવી પ્રવૃતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા જે અંગે અમો પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા નાઓ અત્રેના સર્વેલસ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માળીયા-મોરબી ને.હા. ઉપર આવેલ જનકપુરી સોસા. મા આવેલ સોપીગ સેંટરમા આવેલ દુકાન નં.૭૩ મોરબી-૨ ખાતેથી પાર્થભાઇ હસમુખભાઇ ચૌહાણ જાતે-રાવળદેવ ઉ.વ.૨૫ ધંધો-વપાર રહે-જનકપુરી સોસા. ને.હા. ઘર નં.૦૩ મોરબી મુળગામ- સરલા તા.મુળી જી.સુ.નગર વાળાના કબ્જા માંથી આર્યુવેદીક હર્બલની બોટલો (૧) TORQUE ASAVA WITH HERBAL EXTRACTS 400 ML BATCH NO.TQ19 લખેલ છે જે એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે ગણી કુલ બોટલ નંગ- ૫,૩૨૦/- ની કિ.રૂ.૫,૩૨,૦૦૦/- તથા (૨) STONEHEAL SAFE & EFFECTIVE ARISHTHA 400 ML BATCH NO.SH305 લખેલ છે જે એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે ગણી કુલ બોટલ નંગ- ૬,૯૨૦/- ની કિ.રૂ.૬,૯૨,૦૦૦/- મળી કુલ જાહેરમાં ના આર્યુવેદીક બોટલ નંગ-૧૨,૨૪૦/- ની કિ.રૂ. ૧૨,૨૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી કરેલ છે સેવા શાંતિ
સુરક્ષા > સદરહુ કામગીરી- પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, અ.પો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ, શક્તિસિંહ કિશોરસિંહ, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરતા મોરબી શહેર ભાજપની ટીમ*

editor

*HELLO MORBI:માળીયા તાલુકાના સરવડ ગામે પ્રાથમિક શાળા માં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ*

editor

Leave a Comment