• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: બંધુનગર ગામે જુગાર રમતા સાત જુગારી ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી : તા ૨૧ મોરબી તાલુકાના બંધુનગર ગામે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધર્મેન્દ્રભાઇ વશરામભાઇ સરાડવા, પ્રવિણભાઇ અશોકભાઇ સોરીયા, જીતેશભાઇ બાબુભાઇ ગમારા, નવઘણભાઇ બુટાભાઇ રાણીવાડીયા, લાલજીભાઇ શીવાભાઇ મકવાણા, રાજેશભાઇ કિશોરભાઇ બાવળીયા અને નિલેશભાઇ મગનભાઇ વણોલને રોકડા રૂપિયા ૨૩,૨૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Related posts

*વાંકાનેર પંથકમાં ચાર દિવસમાં વિદેશી દારૂ ભરેલું ત્રીજી વખત ટેન્કર ઝડપાયું*

Hello Morbi

*HELLO MORBI:બગથળા આંગણવાડી ખાતે બાળસ્વરૂપશ્રી રામનું આગમન*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસ ના સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી સામે શિસ્તભંગ ના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસ ની નોટિસ*

editor

Leave a Comment