• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-News

*સફા મહિલા વિકાસ મંડળ દ્વારા જરૂર બંધ ગરીબોને કડકડતી ઠંડીમાં ગરમ કપડાનું વિતરણ કરાયું*

 

“મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે સેવાનું સાગર લહેરાવતી સંસ્થા એટલે સફા મહિલા વિકાસ મંડળ”

 

ગુજરાતના મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે સેવાનું સાગર લહેરાવતી સંસ્થા એટલે સફા મહિલા વિકાસ મંડળ જે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક કાર્યો કરી તાજેતરમાં જ કડકડતી ઠંડીમાં ગરમ કપડાનું વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં જરૂરતમંદ ગરીબ બાળકોને ગરમ કપડા વિતરણ કરી કડકડતી ઠંડીમાં માનવતાની ગરમ હુંફ રૂપે ગરમ ટીશર્ટ જાકીટ સેટર વિતરણ કરી ગરીબોના આશિષ પ્રાપ્ત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફા મહિલા વિકાસ મંડળના અધ્યક્ષ સૈયદા બિલ્કિસ બાનું અલી મિયા અબ્બાસી તેમજ સંસ્થાના મહિલાઓ સભ્યો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોનાવાયરસ અંતર્ગત કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં જરૂરતમંદ ગરીબ વ્યક્તિઓને ગરમ કપડાનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી માહિતી કચેરી ખાતેથી માહિતી મદદનીશ કુ. જલકૃતિ મહેતાને ભાવભીની વિદાય અપાઈ*

editor

*મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ પોલીસ તપાસ નો ધમધમાટ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન*

editor

Leave a Comment