• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*

*રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*
¤ *કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડનિગમના અદાજે ૨૧,૦૦૦ થી વધુ કર્મીઓને લાભ*
આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI: મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩* *૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા હાઉસ ટુ હાઉસ ઝુંબેશ હાથ ધરાશે*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ*

editor

*HELLO MORBI:રાજકોટમાં એક બનો નેક બનો સંસ્થાના પ્રમુખે તિરંગા ને આપી સલામી*

editor

Leave a Comment