• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હળવદ તાલુકામાં ટીકર ગામેથી અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ*

તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે હળવદ મામલતદારશ્રી પરમાર, હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલ સિંધવ, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, ખેતી અધિકારીશ્રી હસમુખ ઝીંઝુવાડીયા, તાલુકા પંચાયત સભ્યશ્રી ધર્મેન્દ્રભાઈ ઓરવાડીયા, સીડીપીઓશ્રી મમતાબેન શાળાના શિક્ષકશ્રીઓ અને સ્ટાફ તેમજ ટીકરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:જુનાઘટિલા: વિખ્યાત દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ નો લોકમેળો યોજાશે:આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ*

editor

*HELLO MORBI:રાધનપુર સુરભી ગૌશાળા ભાગવત સપ્તાહનું નિમંત્રણ કાર્ડ જલારામ મંદિર ડીસાને અર્પણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI: ૯ મી નવેમ્બરના રોજ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment