• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો માટે ઉમેદવારી પત્ર ભરવાનુ અને ઉપાડવાનું આજથી શરૂ*

તા.08.02.2021 ના રોજ જામનગર જિલ્લા અને જોડિયા તાલુકા પંચાયતો ની ઉમેદવારી પત્રો મેળવવા નું અને ભરવાનુ આજ થી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જોડિયા તાલુકાના ટોટલ (37) ગામો આવેલા છે. તે પેકીના 9-જોડિયા જિલ્લા પંચાયતની બેઠક તથા તે હેઠળ ની તાલુકા પંચાયતની બેઠકો માટે મામલતદારશ્રી જોડિયાની કચેરી ખાતે થી અને ૨૧-પીઠળ જિલ્લા પંચાયત તથા તે હેઠળ ની તાલુકા પંચાયતની બેઠકો માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ નું વિતરણ કરવા વ્યવસ્થા કરવામાં આવી છે.. ત્યારે હાલમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જોડિયા મામલતદાર કચેરીમાંથી જિલ્લા પંચાયત માટે ટોટલ ફોર્મ (૩)અને તાલુકા પંચાયત માટે ટોટલ ફોર્મ (20)..અને જોડિયા તાલુકા પંચાયત કચેરી માંથી જિલ્લા પંચાયત માટે ટોટલ ફોર્મ (3)અને જોડિયા તાલુકા પંચાયત માટે ટોટલ ફોર્મ (18) નું આજે વિતરણ કરવામાં આવ્યું હતું. અને એક પણ ફોર્મ આજ રોજ જમા કરાવવામાં આવેલા નથી…

શરદ એમ.રાવલ..

હડિયાણા..8160670219

Related posts

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના ડો.વિરલભાઈ લહેરુ*

editor

*HELLO MORBI NEWS:મુખ્યમંત્રીશ્રીની ગરીમામયી ઉપસ્થિતિમાં મોરબીને મળશે કરોડોના વિકાસ કાર્યોનું નજરાણું*

editor

Leave a Comment