• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત નું દિવ્ય થી ભવ્ય આયોજન*

મોરબી ના ચૈહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત નું આયોજન. મોરબી ના ગુજઁર ક્ષત્રિય જ્ઞાતિ ના આગેવાન સુનીલ શાંતિલાલ ચૈહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે પુષ્ટીમાગીઁય ભાગવત આચાયઁ શ્રી સુહાગભાઈ દવે ના શુભમુખે સંગીતમય સૈલી માં તા.૧૭/૧૨/૨૦૨૩ થી ૨૩/૧૨/૨૦૨૩ તુલસી માનસ મંદીર હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું આયોજન હોય આ શુભ ધામિઁક કાયઁ કરવા ૨૦૦ લોકો ના સંધ સાથે લઈને જતા હોય આજરોજ કથાના મનોરથી શ્રી સુનિલ શાંતિલાલ ચૈહાણ,મેહુલભાઈ શાંતિલાલ ચૈહાણ,હીરેનભાઈ શાંતિલાલ ચૈહાણ તથા દીપેશ શાંતિલીલ ચૈહાણ તથા સમગ્ર ચૈહાણ પરીવાર નું મિત્રવતુઁળ દ્વારા મોરબી રેલ્વેસ્ટેશન પર બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

*પડધરી તાલુકા ભાજપ ઉપપ્રમુખ સતુભા જાડેજા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*હળવદનો વેપારી મોરબીમાં પિસ્તોલ સાથે ઝડપી પાડતી મોરબી એસ ઓ જી ની ટીમ*

Hello Morbi

*HELLO MORBI NEWS: ડીસા ચામુંડા ક્લાસીસમાં ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારંભ*

editor

Leave a Comment