• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADLatest-News

ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ તા 19 હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 16ના રોજ હળવદ-ધ્રાંગધ્રા હાઇવે રોડ પર ઢવાણા ગામના પાટીયા પાસે મોટર કાર રજી. નં. GJ 01 RS 5992 ના ચાલકે મોટરકાર ગફલતભરી રીતે ચલાવી આગળ જતા ફરીયાદીના દિકરાના પલ્સર મો.સા. ટી.સી. નંબર GJ 06 TC 460 સાથે પાછળથી ભટકાડતા ફરીયાદીના દિકરા ગજેન્દ્રસિંહને કપાળમાં તથા માંથામાં ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ થયું હતું. તેમજ તેની સાથેના લોકોને પણ ઇજા પહોંચી હતી. આ ઉપરાંત, કારચાલકે બીજા કોઇ અજાણ્યા મોટરસાઇકલવાળા સાથે પણ કાર ભટકાડી ગુનો કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપી કારચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવમાં બાઈક પર સવાર ત્રણ ભાઈઓ વડોદરાના સાવલીથી બેનના ઘરે ભાઈબીજ કરવા માટે નીકળ્યા હતા

Related posts

*જોડિયા તાલુકામાં 108 ની ટીમ દ્વારા અેમ્બિયુલસ નો જન્મ દિવસ ઉવવામાં આવિયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા જૂની ઓમસાંતીતી સ્કૂલમાં સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શસ્કતિકરણ અને સ્ત્રી સુરક્ષા અને સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતતા અંગે કાર્યકર્મ યોજાયો*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment