• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની આયુષ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ તથા આયુષમાન ભારત કાર્ડની કામગીરી કરાશે*

મોરબી : મોરબીમાં હવેથી આયુષ હોસ્પિટલમાં કાયમ઼ી ધોરણે દરેક લોકોના મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન ભારત કાર્ડ નિકળી શકશે.

 

મોરબીમાં લોકોને મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં હાલાકી ભોગવવી પડતી હતી તથા તાલુકા પંચાયતમાં ચાલતી મા કાર્ડની કામગીરી બંધ થવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પરંતુ હવે આયુષ હોસ્પિટલ ખાતે દરેક લોકોના મા કાર્ડ નિકળી જશે તથા જુના કાર્ડ પણ રીન્યુ કરી શકાશે. તો હવે લોકોએ મા કાર્ડ માટે ક્યાય હેરાન થવાની જરુર નથી. આયુષ હોસ્પિટલ ખાતેથી વ્યક્તિ દિઠ અલગ અલગ કાર્ડ વિનામુલ્યે નિકળી જશે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે આગામી તા ૪ નારોજ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

મોરબી માહિતી કચેરી દ્વારા આજે કોરોના કાળમાં મીડિયા ની ભૂમિકા પર વેબી નાર યોજાશે

Hello Morbi

Leave a Comment