• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે*

લાઇસન્સ સંબંધિત કામગીરી માટેના સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સ એકટીવીટીના કારણે તા.૧૮-૦૫-૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી બંધ હોવાથી આર.ટી.ઓ. મોરબી ખાતે લાઇસન્સ સંબંધી તમામ સેવાઓ તેમજ ટેસ્ટ ટ્રેકની કામગીરી ૧૭-૦૫-૨૦૨૪ સુધી બંધ રહેશે.

જેથી એડવાન્સ બુક કરેલ એપોઇન્ટમેન્ટ રીશીડયુલ કરી નવી એપોન્ટમેન્ટ સાથે આવવા સર્વે મોટરીંગ પબ્લીકને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*જોડિયાના હડિયાણા ગામે ભીમાણી પરિવાર દ્વારા સતી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૪ મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે*

editor

*મોરબીના શ્રી બ્યુટી પાર્લરવાળા જલ્પાબેન પટેલને ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના હસ્તે એવોર્ડ*

Hello Morbi

Leave a Comment