• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.

પોલીસ અધિક્ષકશ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશભાઇ સ/ઓ પુંજાભાઇ પટણી રહે. નવા ચિત્રોડ તા.રાપર જી.કચ્છ (ભુજ) વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા રમેશભાઇ સ/ઓ પુંજાભાઇ ધનાભાઇ પટણી/પટેલ ઉ.વ. ૩૭ રહે. નવા ચિત્રોડ બાપાસીતારામની મઢુલી પાસે, તા.રાપર જી.કચ્છ (ભુજ) વાળાને આજરોજ તા.૧૭/૦૮/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*જોડીયા ના હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં પડતી પાણીની મુશ્કેલી નું નિવારણ દસ દિવસમાં લઈ આવવા વહીવટદાર દ્વારા કોલ અપાયો*

Hello Morbi

*HELLO MORBI:શ્રી રામધામ જાલીડા ખાતે યોજાનાર 108 કુંડી મહાયજ્ઞ ની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં ટંકારા થી લોહાણા સમાજના આગેવાનો રવાના*

editor

*HELLO MORBI:મોરબી ની સભારાવાડી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ડંકો*

editor

Leave a Comment