• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાણેકપર ગામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ રાણેકપર થી મોરબી તરફનો માર્ગ ના ખાડા પૂર્યા*

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે રાણેકપર થી મોરબી તરફનો માર્ગ સતત ગાબડા ધારી થઈ જતા હાલ વર્ષાઋતુમાં એ માર્ગ પરથી પસાર થવું જોખમી અને સમાજ જનક બન્યું હતું જેથી રાણેકપર ગામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ દ્વારા જાત મહેનત જિંદાબાદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ રાણેકપર થી મોરબી નો આશરે ત્રણ કિલોમીટર ના અંતરે નો માર્ગ સતત ગાબડા ધારી હોય તેને સમગ્ર ગામ પંચાયતની બોડી અને ગ્રામજનોએ તે માર્ગ ના ખાડા પૂરી રાહદારીઓ અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ સમા બન્યા છે જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રીજ પાસે સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાતાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર મૃત્યુ નીપજયા હતા*

Hello Morbi

*HELLO MORBI NEWS;મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા પહોંચ્યા માળીયા સામખિયાળી હાઈવે પર અસરગ્રસ્ત સ્થળે*

editor

Leave a Comment