• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી માળીયા ધારાસભ્યશ્રી માળીયા તાલુકાના પાણી ભરાવાના સંભવીત ગામોના પ્રવાસે*

*મોરબી માળીયા ધારાસભ્યશ્રી માળીયા તાલુકાના પાણી ભરાવાના સંભવીત ગામોના પ્રવાસે..*

*પ્રજાવત્સલ અને હર ક્ષણ જનતાની ચિંતા ખેવના કરનાર ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા*

*વરસાદની સ્થિતિ અને મચ્છુ ડેમ 2 અને મચ્છુ ડેમ 3 માં પાણીની આવકની સ્થિતિને લક્ષમાં લેતા*

*માળીયા તાલુકાના જે ગામોમાં નદીનું પાણી આવવાની સંભાવના છે તે ગામોની મુલાકાત લેશે અને વહીવટી તંત્ર સાથે પરામર્શમાં રહી જે જરૂરી જણાશે તે પગલાં લેવા આયોજન કરવામાં આવશે..*

*માળીયા તાલુકા ભાજપના આગેવાનો પણ વિવિધ ગામોની આ મુલાકાતમાં સાથે જોડાશે…*

Related posts

*HELLO MORBI NEWS:મોરબી-રાજકોટ હાઇવે રોડ, ટંકારા નગરનાકા પાસે કારમાંથી એક ઇસમને હથિયાર રિવોલ્વર, કાર્ટીઝ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ નો આજે જન્મદિવસ*

editor

*મોરબી: ગુરુવારના રોજ ફ્રી ફ્રી ફ્રી ફ્રી યોજાશે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ તો લાભલેવા આ વાચો*

editor

Leave a Comment